1 Chronicles 25:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓગણીસમી માલ્લોથીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓગણીસમી માલ્લોથીની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓગણીસમી માલ્લોથીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓગણીશમી માલ્લોથીની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.