1 Chronicles 25:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એકવીસમી હોથીરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એકવીસમી હોથીરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એકવીસમી હોથીરની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એકવીસમી હોથીરની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.