1 Chronicles 25:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચોવીસમી રોમામ્તી-એઝેરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચોવીસમી રોમામ્તી-એઝેરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ચોવીસમી રોમામ્તી-એઝેરની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચોવીસમી રોમામ્તી-એઝેરની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.