1 Chronicles 25:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતે આપેલા વચન પ્રમાણે ઈશ્વરે રાજાના દષ્ટા હેમાનનું ગૌરવ વધારવા તેને એ ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ બધા ઈશ્વરનાં વચનો કહેનાર રાજાના દષ્ટા હેમાનના પુત્રો હતા, તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો તથા ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે પોતે વચન આપ્યા મુજબ રાજાના ષ્ટા હેમાનને તેનું ગૌરવ વધારવા ચૌદ પુત્રો અને ત્રણ પુત્રી આપ્યાં હતા.