1 Chronicles 26:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓબેદ-અદોમની દક્ષિણ તરફના દરવાજાની અને તેના પુત્રોની ચીઠ્ઠી ભંડારના દરવાજાની નીકળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓબેદ- અદોમને ફાળે દક્ષિણનો દરવાજો આવ્યો, અને તેના પુત્રોને ભંડારના સંરક્ષણની જવાબદારી સોંપાઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓબેદ-અદોમની દક્ષીણ તરફની; અને તેના પુત્રોની ભંડારની.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓબેદ-અદોમને ભાગે દક્ષિણનો દરવાજો આવ્યો, અને તેના પુત્રોને ભાગે કોઠાર આવ્યો.