1 Chronicles 26:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શુપ્પીમ તથા હોસાની ચિઠ્ઠી પશ્ચિમ તરફના દરવાજાની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર આવેલા શાલ્લેખેથ દરવાજા પાસેની સામસામી બીજી ચોકીના દરવાજાની નીકળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શૂપ્પીમ અને હોસાહને પશ્ર્વિમનો દરવાજો અને ઉપરની સડક પરનો શાલ્લેખેથનો દરવાજો સોંપાયો. ફરજ પરના દ્વારપાળોના નિયત સમય માટે એક પછી એક વારા રાખ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શુપ્પીમ તથા હોસાની પશ્ચિમ તરફની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર, શાલ્લેખેથ દરવાજા પાસેની [જગાની] એટલે સામસામી બીજી ચોકીની નીકળી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પશ્ચિમ તરફના દરવાજાની અને પર જતા માર્ગ પર આવેલા શાલ્લેખેથ દરવાજાની જવાબદારી શુપ્પીમ અને હોસાહને સોંપવામાં આવી. પહેરા વારાફરતી બદલતા રહેતા હતા;