1 Chronicles 26:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૂર્વ તરફના દરવાજે રોજ છ લેવીઓ હાજર રહેતા હતા, તથા ઉત્તર તરફના દરવાજે ચાર, 'દક્ષિણ તરફના દરવાજે ચાર અને દરેક દરવાજાને માટે બબ્બે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરરોજ પૂર્વમાં છ, ઉત્તરમાં ચાર અને દક્ષિણમાં ચાર દ્વારપાળો રહેતા. દરેક ભંડારે બબ્બે એમ ચાર દ્વારપાળો દરરોજ ભંડારો આગળ રહેતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૂર્વ તરફ દરરોજ છ લેવીઓ હાજર રહેતા હતા, ઉત્તર તરફ ચાર, દક્ષિણ તરફ ચાર, ને ભંડાર [ના દરેક દરવાજાને] માટે બબ્બે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૂર્વને દરવાજે દરરોજ છ લેવી રહેતા તથા ઉત્તરને દરવાજે ચાર, દક્ષિણને દરવાજે ચાર, અને દરેક કોઠાર પર બબ્બે.