1 Chronicles 26:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મશેલેમ્યાના પુત્રો: જ્યેષ્ઠ પુત્ર ઝર્ખાયા બીજો યદિયેલ, ત્રીજો ઝબાધા, ચોથો યાથ્નીએલ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને સાત પુત્રો હતા; વયાનુક્રમે તેમની યાદી આ પ્રમાણે છે: ઝખાર્યા, યદિયેલ, ઝબાદ્યા, યાથ્નીએલ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મશેલેમ્યાના પુત્રો:એટલે તેનો જ્યેષ્ઠ પુત્ર ઝખાર્યા, બીજો યદિયેલ, ત્રીજો ઝબાદ્યા, ચોથો યાથ્નીએલ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મશેલેમ્યાના પુત્રો હતા; ઝર્ખાયા જ્યેષ્ઠ પુત્ર હતો, બીજો યદીઅએલ હતો, ત્રીજો ઝબાધા, ચોથો યાથ્નીએલ,