1 Chronicles 26:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસહારીઓના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રો બહારના કામ માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યિસ્હારના વંશજો કનાન્યા અને તેના પુત્રોને નોંધ રાખવાની અને ઇઝરાયલ લોકોના વિવાદોના નિરાકરણની વહીવટી કામગીરી સોંપવામાં આવી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇસહારીઓમાંનો કનાન્યા તથા તેના પુત્રો બહારના કામને માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યિસ્હારના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રોને ઇસ્રાએલના વહીવટી અધિકારીઓનું અને ન્યાયાધીશોનું કામ સોંપવામાં આવ્યું હતું.