1 Chronicles 26:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પુત્ર શમાયાને પણ પુત્રો હતા તેઓ તેઓના કુટુંબનાં અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓબેદ-અદોમના જયેષ્ઠ પુત્ર શમાયાને છ પુત્રો હતા: ઓથ્ની, રફાએલ, ઓબેદ, એલઝાબાદ, એલીહૂ અને સમાખ્યા. તેઓ બાહોશ હોઈ પોતાના પિતાના ગોત્રમાં અગ્રગણ્ય પુરુષો હતા; છેલ્લા બે પુત્રો તો વિશેષ શૂરવીર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પુત્ર શમાયાને પણ પુત્રો થયા હતા, જેઓ પોતાના પિતાના કુટુંબના અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શમાયાના પુત્રો બહુ નામાંકિત હતા અને તેઓના ગોત્રમાં તેઓ ઉચ્ચ અધિકારના સ્થાને હતા.