1 Chronicles 26:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મશેલેમ્યાના પુત્રો અને ભાઈઓ મળી અઢાર શૂરવીર પુરુષો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેશેલેમ્યાના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી એકંદરે અઢાર સશક્ત શૂરવીરો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મશેલેમ્યાના પુત્રો તથા તેના ભાઈઓ મળીને અઢાર શૂરવીર પુરુષો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મશેલેટયાના પુત્રો અને ભાઇઓ મળી કુલ અઢાર શકિતશાળી બહાદુર માણસો હતા.