1 Chronicles 27:21 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધકુળનો ઝખાર્યા પુત્ર યિદ્દો, બિન્યામીનકુળનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધ [કુળ] નો, ઝખાર્યાનો પુત્ર યિદ્દો; બિન્યામીનનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગિલયાદમાં વસતાં મનાશ્શાના અર્ધકુલ પર ઝખાર્યાનો પુત્ર યિદ્દો; બિન્યામીનના કુલ પર આબ્નેરનો પુત્ર યાઅસીએલ;