1 Chronicles 27:3 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પેરેસના પુત્રોમાંનો હતો. તે પ્રથમ માસની ટુકડીના સર્વ સરદારોનો ઉપરી હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[તે] પેરેસના પુત્રોમાંનો [હતો], ને તે પહલા મહિનાની ટોળીના સર્વ સરદારોનો ઉપરી હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પેરેસનો વંશજ હતો. દર વર્ષે પ્રથમ માસની જવાબદારી તેની હતી.