1 Chronicles 27:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બન્ને અહિથોફેલના મદદનીશો હતા. અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહિથોફેલના મરણ પછી બનાયાના પુત્ર અબ્યાથાર અને યહોયાદા રાજાના સલાહકાર બન્યા. યોઆબ રાજાનો સેનાપતિ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અહિથોફેલ પછી બનાયાનો પુત્ર યહોયાદા તથા અબ્યાથાર હતા. અને રાજાનો સેનાપતિ યોઆબ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર હતા. અહીથોફેલના મદદનીશ યોઆબ રાજાના સૈન્યનો સેનાધિપતિ હતો.