1 Chronicles 27:6 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે ત્રીસ શૂરવીરોમાં પરાક્રમી તથા તેમનો જે સરદાર હતો તે જ એ બનાયા હતો. તેની ટુકડીમાં તેનો પુત્ર અમિઝાબાદ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે ત્રીસ [શૂરવીરો] માં પરાક્રમી તથા તેમનો જે ઉપરી હતો તે જ એ બનાયા હતો. તેની ટોળીમાં તેનો પુત્ર અમિઝાબાદ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બનાયા 30 શૂરવીરોમાં મુખ્ય હતો. એનો પુત્ર અમીજાબાદ એની ટોળીનો હતો.