1 Chronicles 27:9 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છઠ્ઠા માસને માટે છઠ્ઠો સરદાર તકોઈ ઈક્કેશનો પુત્ર ઈરા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
છઠ્ઠા મહિનાને માટે છઠ્ઠો [સરદાર] તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો; તેની ટોળીમાં‍ ચોવીસ હજાર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છઠ્ઠા મહિનાની ટૂકડીનો નાયક તકાંઓનો ઇક્કેશનો પુત્ર ઇરા તેના હાથ નીચે 24,000 માણસો હતા.