1 Chronicles 28:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સર્વ પ્રકારની સેવાનાં તમામ પાત્રોને માટે જોઈતું સોનું તથા દરેક જાતની સેવાને માટે રૂપાનાં તમામ પાત્રોને સારુ જોઈતું રૂપું પણ તેણે તોળીને આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, જુદી જુદી સેવામાં વપરાતાં પાત્રોમાં કેટલું સોનું કે રૂપું વાપરવું તે પણ તેણે ઠરાવી આપ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ પ્રકારની સેવાનાં તમામ પાત્રોને માટે જોઈતું સોનું, તથા દરેક જાતની સેવાનાં રૂપાનાં તમામ પાત્રોને માટે જોઈતું રૂપું તેણે તોળીને આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુદી જુદી સેવામાં વપરાતા સોનાનાં વાસણો માટે કેટલું સોનું વાપરવું, અને ચાંદીના વાસણો માટે કેટલી ચાંદી વાપરવી,