1 Chronicles 28:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અર્પિત રોટલીની મેજોને સારુ જોઈતું સોનું અને રૂપાની મેજોને સારુ જોઈતું રૂપું તોળીને આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચાંદીની બાજઠોમાં કેટલી ચાંદી અને ઈશ્વરને અર્પિત રોટલી માટેની સોનાની મેજમાં કેટલું સોનું વાપરવું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અર્પિત રોટલીની મેજોને માટે જોઈતું સોનું, ને રૂપાની મેજોને માટે જોઈતું રૂપું તોળીને [આપ્યું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અપિર્ત રોટલી માટેના બાજેઠોમાંના દરેકમાં કેટલું સોનું વાપરવું, અને ચાંદીના બાજઠો માટે કેટલી ચાંદી વાપરવી,