1 Chronicles 28:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ધૂપ વેદી માટે ગાળેલું સોનું અને રથ માટે એટલે યહોવાહના કરારકોશ ઉપર પાંખો પ્રસારીને તેનું આચ્છાદન કરનાર કરુબોનો પ્રતિકૃતિને માટે જોઈતું સોનું પણ તોળીને આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ધૂપવેદી બનાવવામાં અને પ્રભુની કરારપેટી પર પાંખો પ્રસારી આચ્છાદાન કરનાર વાહકો એટલે કરૂબોમાં કેટલું ચોખ્ખું સોનું વાપરવું તે તેણે જણાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ધૂપવેદીને માટે ગાળેલું સોનું, ને રથના એટલે યહોવાના કરારકોશ ઉપર [પાંખો] પ્રસારીને તેનું આચ્છાદન કરનાર કરુબોને નમૂનાને માટે જોઈતું સોનું [પણ તોળીને આપ્યું.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ધૂપની વેદી માટે કેટલું ચોખ્ખું સોનું વાપરવું, અને રથ માટે કેટલું ચોખ્ખુ સોનું વાપરવું તથા યહોવાના કરારકોશ પર પાંખ પ્રસારીને ઊભેલા કરૂબ દેવદૂતો માટે કેટલું ચોખ્ખું સોનું વાપરવું તે કહ્યું.