1 Chronicles 28:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તે મારી આજ્ઞાઓ તથા સૂચનોનું પાલન આજે કરે છે તે પ્રમાણે દૃઢતાથી કાયમ કરતો રહેશે, તો હું તેનું રાજ્ય સદાને માટે સ્થાપન કરીશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે જેમ હાલમાં પાળે છે તેમ મારા સર્વ નિયમો અને આજ્ઞાઓ કાળજીપૂર્વક પાળવાનું ચાલુ રાખશે તો હું તેનું રાજ્ય કાયમનું કરીશ.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો આજની માફક, મારી આજ્ઞાઓ તથા મારા હુકમો પાળવામાં તે ર્દઢ રહેશે તો હું તેનું રાજ્ય સદાને માટે કાયમ કરીશ, ’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તે મારા આજ્ઞાઓ તથા હુકમો પાલન આજે કરે છે તેમ ઢતાથી કરતો રહેશે તો હું તેની રાજ્યસત્તા કાયમ માટે સ્થાપન કરીશ.’”