1 Chronicles 29:27 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી સત્તા ભોગવી. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજય કર્યુ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે ઇઝરાયલ ઉપર ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. હેબ્રોનમાં રહીને તેણે સાત વર્ષ રાજ કર્યું, ને યરુશાલેમમાં રહીને તેણે તેત્રીસ [વર્ષ] રાજ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલ પર તેનું રાજ્ય ચાળીસ વર્ષ ચાલ્યું; હેબ્રોનમાંથી તેણે સાત વર્ષ અને યરૂશાલેમમાંથી તેત્રીસ વર્ષ રાજ્ય કર્યુ હતું.