1 Chronicles 29:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી, જેમની પાસે રત્નો હતાં તેમણે તે રત્નો યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં આપી દીધાં. તેનો વહીવટ ગેર્શોનનો વંશજ યહીએલ કરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમની પાસે કિંમતી હીરામાણેક હતાં તેમણે તે લેવીના ગેર્શોની ગોત્રના યહિયેલના વહીવટ હસ્તકના મંદિરના ખજાનામાં આપ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જેઓની પાસે કિંમતી હીરામાણેક મળી આવ્યાં, તેઓએ યહીએલ ગેર્શોનીની મારફતે યહોવાના મંદિરના ભંડારમાં તે આપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી, જેમની પાસે રત્નો હતા તેમણે રત્નો યહોવાના મંદિરના ભંડારને આપી દીધાં. એનો વહીવટ ગેશોર્નનો વંશજ યહીએલ કરતો હતો.