1 Chronicles 3:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોશિયાને ચાર પુત્રો હતા: યોહાનાન, યહોયાકીમ, સિદકિયા, અને યોહાઝ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.