1 Chronicles 3:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પદાયાને બે પુત્રો હતા: ઝરુબ્બાબેલ અને શિમઈ, ઝરુબ્બાબેલને મશુલ્લામ અને હનાન્યા એ બે પુત્રો હતા અને શલોમીથ નામે પુત્રી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પદાયાના પુત્રો:ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના પુત્રો:મશુલ્લામ તથા હનાન્યા. તેઓની બહેન શલોમીથ હતી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પદાયાના પુત્રો: ઝરુબ્બાબેલ તથા શિમઈ; ઝરુબ્બાબેલના પુત્રો: મશુલ્લામ તથા હનાન્યા; તેઓની બહેન શલોમીથ હતી: