1 Chronicles 3:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને બીજા પાંચ પુત્રો હતા: હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા, યુશાબ-હેસેદ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હશુબા, ઓહેલ, બારેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, એ પાંચ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને હશુબાહ, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબહેસેદ, એ પાંચ ઝરૂબ્બાબેલના બીજા પુત્રો હતા.