1 Chronicles 3:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હનાન્યાના વંશજો; પલાટયા તથા યશાયા. રફાયાના દીકરાઓ; આર્નાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાન્યાના દીકરાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હનાન્યાને બે પુત્રો હતા: પલાટયા અને યશાયા. યશાયાનો પુત્ર રફાયા, તેનો પુત્ર આર્નાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હનાન્યાના પુત્રો:પલાટ્યા તથા યશાયા. રફાયાના પુત્રો, આર્નાનના પુત્રો, ઓબાદ્યાના પુત્રો, શખાન્યાના પુત્રો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હનાન્યાના પુત્રો: પલાટયા અને તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર આનાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા,