1 Chronicles 3:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટુશ, યિગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શખાન્યાનો પુત્ર શમાયા હતો. શમાયાને પાંચ પુત્રો હતા: હાટુશ, યિગાલ, બારિયા, નારિયા અને શાફાટ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શખાન્યાના પુત્રો:શમાયા, અને શમાયાના પુત્રો:હાટુશ, યિગાલ, બારિયા, નાર્યા તથા સાફાટ એ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શખાન્યાનો વંશજ શમાયા, શમાયાના છ પુત્રો: હાટુશ, યિગઆલ, બારિયા, નઆર્યા, તથા શાફાટ.