1 Chronicles 3:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાર્યાના ત્રણ દીકરાઓ; એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નારિયાને ત્રણ પુત્રો હતા: એલિયોનાઈ, હિઝિકયા અને આઝીકામ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નાર્યાના પુત્રો:એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ, એ ત્રણ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નઆર્યાના ત્રણ પુત્રો: એલ્યોએનાય, હિઝિક્યા તથા આઝીકામ.