1 Chronicles 3:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ છ પુત્રો તેને હેબ્રોનમાં જન્મ્યા, જ્યાં તેણે સાડા સાત વર્ષ રાજ્ય કર્યું હતું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ્ય કર્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હેબ્રોનમાં તેને એ છ પુત્રો થયા; ત્યાં તેણે સાડાસાત વર્ષ રાજ કર્યું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યાં હતા. જયાં દાઉદે સાત વર્ષ અને છ માસ રાજ કર્યુ હતું. યરૂશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યુ હતું