1 Chronicles 3:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથ-શેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ત્યાં યરુશાલેમમાં તેને નીચેના પુત્રો જન્મ્યા: તેની પત્ની, એટલે આમ્મીએલની પુત્રી બાથશેબાથી ચાર પુત્રો જન્મ્યા: શિમા, સોબાબ, નાથાન, શલોમોન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરુશાલેમમાં તેને જે [પુત્રો] થયા તે આ છે: શિમા, શોબાબ, નાથાન, તથા સુલેમાન, એ ચાર આમ્મીએલની પુત્રી તથા બાથ-શેબાના પેટના;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો: શિમઆ, સોબાબ, નાથાન અને સુલેમાન.