1 Chronicles 3:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સર્વ પુત્રો ઉપરાંત દાવિદને ઉપપત્નીઓથી થયેલા પુત્રો હતા. તેને તામાર નામે પુત્રી પણ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ બધા દાઉદના પુત્રો હતા; તને તામાર તેઓની બહેન હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ સઘળા દાઉદના પુત્રો હતા; અને તામાર તેઓની બહેન હતી.