1 Chronicles 4:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કનાઝના દીકરાઓ; ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલના દીકરાઓ; હથાથ અને મોનોથાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કનાઝને બે પુત્રો હતા: ઓથ્નીએલ અને સરાયા. ઓથ્નીએલને પણ બે પુત્રો હતા: હથાથ અને મનોથાઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કનાઝના પુત્રો:ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલનો પુત્ર હથાથ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કનાઝના પુત્રો: ઓથ્નીએલ અને સરાયા, ઓથ્ની-એલના પુત્રો: હથાથ અને મઓનોથાય.