1 Chronicles 4:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મોનોથાયનો દીકરો ઓફ્રા. ગેહરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગેહરાશીમ, જે લોકો કારીગર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મનોથાઈ ઓફ્રાનો પિતા હતો. સરાયા યોઆબનો પિતા હતો. યોઆબ “કારીગરોની ખીણ” નગરનો સ્થાપક હતો. ત્યાંના બધા લોકો કુશળ કારીગર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મોનોથાયથી ઓફ્રા થયો. સરાયાથી ગેહરાશીમનો પિતા યોઆબ થયો. તેઓ તો કારીગર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મઓનોથાય ઓફ્રાહના પિતા હતા. સરાયા યોઆબના પિતા હતા. યોઆબ “કારીગરોની ખીણ” નો સ્થાપક હતો તે એમ ઓળખાતી હતી કારણ કે તેઓ ત્યાં કારીગરો હતા.