1 Chronicles 4:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યફુન્નેહના પુત્ર કાલેબને ત્રણ પુત્રો હતા: ઈરૂ, એલા અને નામ. એલા કનાઝનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યફુન્નેના પુત્ર કાલેબના પુત્રો:ઈરુ, એલા તથા નામ, અને એલાના પુત્રો; અને કનાઝ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યફૂન્નેહના પુત્ર કાલેબના પુત્રો: ઇરૂ, એલાહ અને નાઆમ, એલાહનો પુત્ર: કનાઝ.