1 Chronicles 4:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હોદિયાએ નાહામની બહેન સાથે લગ્ન કર્યું. તેમના વંશજોએ ગાર્મ ગોત્રની અને માખા ગોત્રની સ્થાપના કરી. ગાર્મ ગોત્રના લોક કઈલા નગરમાં અને માખા ગોત્રના લોક એશ્તમોઆ નગરમાં વસ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નાહામની બહેનના, એટલે હોદિયાની પત્નીના દીકરા, તે ગાર્મી-કઈલાનો પિતા તથા માખાથી એશ્તમોઆ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હોદિયા નાહામની બહેનને પરણ્યો હતો, તેમના વંશજો કેઇલાવાસી ગામીર્ લોકોના તેમજ એશ્તમોઆવાસી માઅખાથી લોકોના પૂર્વજો હતા.