1 Chronicles 4:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શિમોનના દીકરાઓ; આમ્મોન, રિન્ના, બેન-હાનાન તથા તિલોન. યિશઈના દીકરાઓ; ઝોહેથ તથા બેન-ઝોહેથ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમોનને ચાર પુત્રો હતા: આમ્નોન, રિન્ના, બેન-હાનાન અને તિલોન. ઈશીને બે પુત્રો હતો: ઝોહેથ અને બેન-ઝોહેથ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શિમોનના પુત્રો:આમ્નોન, રિન્ના, બેન-હાનાન તથા તિલોન, યિશઈના પુત્રો:ઝોહેથ તથા બેન-ઝોહેથ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શિમોનના પુત્રો: આમ્મોન, રિન્નાહ, બેન-હાનાન અને તીલોન, યિશઇના પુત્રો: ઝોહેથ અને બેન-ઝોહેથ,