1 Chronicles 4:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. (આ માહિતી પુરાતન લેખોને આધારે છે.)
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોકીમ અને કોઝેબામાં વસતા લોકો; મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કરી બેથલેહેમમાં વસેલા યોઆશ અને સારાફ (આ હકીક્તો પ્રાચીન લેખોને આધારે છે,)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જે મોઆબમાં રાજ કરતો હતો, અને પાછળથી બેથલેહેમમાં રહેવા ગયો. ઉપલી હકીકત પુરાતન લેખોને આધારે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોકીમ, કોઝેબાના લોકો, યોઆશ તથા સારાફ, જેણે મોઆબની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને મોઆબમાં રહેવા ગયો હતો પરંતુ પાછળથી પ્રાચીન નોંધો પ્રમાણે લેહેમમાં પાછો ફર્યો હતો.