1 Chronicles 4:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિશ્માના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિશ્માથી આ પ્રમાણે વંશાવળી છે: હામ્મુએલ, તે પછી ઝાક્કૂર અને તે પછી શિમઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિશ્માના પુત્રો:તેનો પુત્ર હામુએલ, તેનો પુત્ર ઝાક્કૂર ને તેનો પુત્ર શિમઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિશ્માના પુત્રો: પુત્ર હામ્મુએલ, તેનો પુત્ર ઝાક્કૂર, ને તેનો પુત્ર શિમઈ.