1 Chronicles 4:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર શુઆલમાં રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છેક દાવિદના શાસનકાળની શરૂઆત સુધી શિમયોનના વંશજો આ નગરોમાં રહેતા હતા: બેરશેબા, મોલાદા, હસારશૂઆલ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ બેરશેબામાં મોલાદમાં, હસારશુઆલમાં;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ બેરશેબામાં, મોલાદાહમાં, હસાર શૂઆલમાં;