1 Chronicles 4:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ એટામ, આઇન, રિમ્મોન, તોખેન અને આશાન એ બીજાં પાંચ સ્થળોમાં રહેતા હતા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી એટામ, આઈન, રિમ્મોન, તોખેન, તથા આશાન, એ પાંચ નગર,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓના પાંચ શહેરો હતા: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન;