1 Chronicles 4:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નીચે જણાવેલ પુરુષો તેમના કુળના આગેવાન હતા: મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશા, યોએલ, અશીએલનો પુત્ર સરાયા; સરાયાનો પુત્ર યોશીબ્યા અને યોશીબ્યાનો પુત્ર યેહૂ, એલિયોનાઈ, યાકોબા, યશોહાયા અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા. યદાયા, શિમ્રી અને શમાયાના વંશમાં આલ્લોનના પુત્ર શિફઇનો પુત્ર ઝીઝા. તેમનાં કુટુંબોનો વિસ્તાર વધતો જ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશાહ;