1 Chronicles 4:37 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને શમાયાના દીકરા શિમ્રીના દીકરા પદાયાના દીકરા આલ્નોનના દીકરા શિફઈનો દીકરો ઝિઝા;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શમાયાના પુત્ર શિમ્રીના પુત્ર યદાયાના પુત્ર આલ્લોનના પુત્ર શિફઈનો પુત્ર ઝિઝા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શમાયાના પુત્ર શિમ્રી, તેનો પુત્ર યદાયા, તેનો પુત્ર આલ્લોન, તેનો પુત્ર શિફઈ, તેનો પુત્ર ઝીઝા.