1 Chronicles 4:38 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ બધા સરદારોનો પોતાના કુટુંબોના નામ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ નામના પુરુષો પોતાનાં કુટુંબોના સરદારો હતા. તેઓના કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધા પુરુષો પોતાનાં કુટુંબોના સરદારો હતા; તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.