1 Chronicles 4:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેઓ પશ્ર્વિમ તરફ ગદોર સુધી ફેલાઈ ગયા અને જે ખીણમાં એ નગર વસ્યું હતું તે ખીણની પૂર્વ તરફ તેઓ પોતાનાં ઘેટાં ઉછેરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ પોતાના ટોળાને માટે ઘાસચારો શોધવાને માટે ગદોરની ભાગળ એટલે નીચાણની પૂર્વ બાજુ સુધી ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઢોરઢાંખરને માટે ઘાસચારાની શોધમાં તેઓ ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી પહોંચ્યાં હતા.