1 Chronicles 4:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેલાના દીકરાઓ; સેરેથ, યિસ્હાર તથા એથ્નાન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેલાથી આશ્હૂરને ત્રણ પુત્રો હતા: સેરેથ, યિસ્હાર અને એથ્નાન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હેલાના પુત્રો:સેરેથ, યિસ્હાર તથા એથ્નાન હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેલઆહથી તેને જન્મેલા પુત્રો: સેરેથ, ઝોહાર, એથ્નાન અને હાક્કોસ.