1 Chronicles 5:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના આગેવાનો યોએલ, જે કુટુંબનો મુખ્ય હતો, કુટુંબનો બીજો મુખ્ય શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં રહેતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોએલ અગ્રગણ્ય ગોત્રનો સ્થાપક હતો; જ્યારે શાફામ બીજા વધારે અગત્યના ગોત્રનો સ્થાપક હતો. યાનાઇ અને શાફટ બાશાનમાંના બીજાં ગોત્રોના સ્થાપક હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય યોએલ, બીજો શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં [વસતા હતા];
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોએલ જેષ્ઠ હતો, બીજો શાફામ, અને ત્યાર પછી યાનાઈ, અને શાફાટ બાશાનમાં હતા.