1 Chronicles 5:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના સાત ભાઈઓ મિખાએલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ તથા એબેર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કુળના બાકીના સભ્યો નીચે જણાવેલ સાત ગોત્રના હતા: મિખાયેલ, મશ્શૂલામ, શેબ્રા યોરાય, યાકાન, ઝિયા અને એબેર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓના ભાઈઓ મિખાએલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ તથા એબેર, એ સાત હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓના ભાઇઓ મિખાયેલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ અને એબેર, એ કુલ સાત હતા.