1 Chronicles 5:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોએલના વંશજો; યોએલનો દીકરો શમાયા હતો, શમાયાનો દીકરો ગોગ હતો, ગોગનો દીકરો શિમઈ હતો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોએલના વંશજો વંશાનુક્રમે આ પ્રમાણે છે: શમાયા, ગોગ, શિમઈ, મિખા, રાયા, બઆલ, બેરા. બેરાને આશ્શૂરનો સમ્રાટ તિગ્લાથ-પિલેસેર, બંદિવાન કરીને લઈ ગયો. તે રૂબેનીઓનો આગેવાન હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોએલના પુત્રો:તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોએલના વંશજો: તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઈ;