1 Chronicles 6:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાદોક, શાલ્લૂમ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અહિટૂબથી સાદોક થયો, સાદોકથી શાલુમ થયો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનો પુત્ર સાદોક, તેનો પુત્ર શાલ્લૂમ,