1 Chronicles 6:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમાંના દરેકને વળી પુત્રો હતા. ગેર્શોન લિબ્ની અને શિમઈનો પિતા હતો;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગેર્શોનના પુત્રોનાં નામ આ છે; લિબ્ની તથા શિમઈ
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગેશોર્મના પુત્રો: લિબ્ની અને શિમઈ.